દિલ્હીની વાત: ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાનને ફટકો, LJPના ૧૧ નેતાઓ RLPમાં જોડાયા.
Published on: 01st August, 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાનને ફટકો પડ્યો છે. ચિરાગના પક્ષ LJP (રામવિલાસ)ના લગભગ ૧૧ નેતાઓ કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLP) સાથે જોડાઈ ગયા છે. આ નેતાઓએ RLPના કાર્યાલયમાં પક્ષનો ખેસ બાંધ્યો હતો. ભૂતપૂર્વ મંત્રી પશુપતિ કુમાર પારસ પણ હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે શિવરાજ યાદવ સહિત ૩૮ નેતાઓએ ચિરાગ પાસવાનનો સાથ છોડી દીધો હતો.

Published on: August 01, 2025