પ્રેમલગ્નની સજા: નવદંપતીને હળથી જોતરી ખેતર ખેડાવ્યું.
Published on: 01st August, 2025
આજના યુગમાં પ્રેમલગ્ન સામાન્ય છે, પરંતુ ઓડિશાના રાયગડામાં સામાજિક ધોરણો વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર નવદંપતીને હળથી ખેતર ખેડાવવામાં આવ્યું. વરરાજા કન્યાની કાકીનો દીકરો હોવાથી વિરોધ થયો. સજા પછી, દંપતીને મંદિરમાં શુદ્ધિકરણ વિધિ કરાઈ.
પ્રેમલગ્નની સજા: નવદંપતીને હળથી જોતરી ખેતર ખેડાવ્યું.

આજના યુગમાં પ્રેમલગ્ન સામાન્ય છે, પરંતુ ઓડિશાના રાયગડામાં સામાજિક ધોરણો વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર નવદંપતીને હળથી ખેતર ખેડાવવામાં આવ્યું. વરરાજા કન્યાની કાકીનો દીકરો હોવાથી વિરોધ થયો. સજા પછી, દંપતીને મંદિરમાં શુદ્ધિકરણ વિધિ કરાઈ.
Published on: August 01, 2025