બ્રિટનની શરમજનક હરકત: ભારતને 12 'દમનકારી' દેશોની યાદીમાં ઉમેર્યું.
Published on: 01st August, 2025
બ્રિટનની સંસદીય સમિતિના રિપોર્ટમાં ભારતને 12 દમનકારી દેશોમાં દર્શાવાયું, જે 'Transnational Repression in the UK' છે. આ રિપોર્ટમાં બ્રિટનમાં રહેતા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરતી વિદેશી સરકારોનો ઉલ્લેખ છે. બ્રિટન માં વિદેશી સરકારોની ગતિવિધિઓને માનવાધિકારો માટે જોખમી ગણાવાઈ છે અને કાર્યવાહીની માંગ કરાઈ છે.

Published on: August 01, 2025