NH-48: બ્રિજ પર ખાડાથી ટ્રાફિક જામ, ટોલ ભર્યા પછી પણ હેરાનગતિ.
NH-48: બ્રિજ પર ખાડાથી ટ્રાફિક જામ, ટોલ ભર્યા પછી પણ હેરાનગતિ.
Published on: 01st August, 2025

અમદાવાદ-મુંબઈ NH-48 પર ખખડધજ રસ્તા, 11 બ્રિજ પર 5 થી 20 ફૂટના ખાડા જોવા મળ્યા. વાહનચાલકોને કમર તૂટી જાય તેવી સ્થિતિ. ટોલ ટેક્સ ભર્યા પછી પણ ખાડામાં વાહન ચલાવવાનો વારો. જાંબુવાના સાંકડા બ્રિજ પર 15 km ટ્રાફિકજામ, ખાડાના કારણે વાહનો ધીમે ચાલે છે. પોરના બ્રિજની હાલત ખરાબ, તંત્ર ઉંઘતું હોવાનો આક્ષેપ. ઓફિસ જવા માટે પણ ટ્રાફિકના કારણે મોડું થાય છે.