અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ ન થતા રૂપિયો 90ના તળિયે પટકાશે તેવી શક્યતા.
અમેરિકા-ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ ન થતા રૂપિયો 90ના તળિયે પટકાશે તેવી શક્યતા.
Published on: 01st August, 2025

અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવામાં આવતા રૂપિયામાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. Trump Tariff અને રોકાણકારોના દબાણને કારણે જુલાઈમાં રૂપિયો ૨% તૂટ્યો, જે સપ્ટેમ્બર ૨૦૨૨ પછીનો સૌથી મોટો ઘટાડો છે. RBIએ રૂપિયાને ટેકો આપવા હસ્તક્ષેપ કર્યો પણ તે આક્રમક નહોતો.