નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, લખતરમાં સાધુવેશ ધારણ કર્યો, શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર.
Published on: 27th July, 2025
રાજકોટના પોલીસ ઇતિહાસનું એક જાણીતું નામ સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયું. ક્રાઈમની દુનિયામાં તેમનું નામ સાંભળી ગુનેગારો ડરતા હતા. ત્યારબાદ, તેમણે સાધુ વેશ ધારણ કર્યો. તેઓએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. નિવૃત્તિ બાદ ગાયત્રી માતાજીની ઉપાસના અને વૃક્ષારોપણ કર્યું. સરકારે તેમના કામને ધ્યાનમાં રાખીને તેમને DySP તરીકે બઢતી આપી હતી અને બે વર્ષનું extension આપ્યું હતું.

Published on: July 27, 2025