પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર: તમારા શહેરની કિંમત જાણો. International માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આધારે ભાવ નક્કી થાય છે.
પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર: તમારા શહેરની કિંમત જાણો. International માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આધારે ભાવ નક્કી થાય છે.
Published on: 09th September, 2025

ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલે છે, જે સવારે 6 વાગ્યે જાહેર થાય છે. International માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે નવા ભાવ નક્કી થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા શહેરોમાં અને ગુજરાતના અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ભાવ જાણો SMS દ્વારા.