સાયલા APMC ચૂંટણી: 30થી વધુ વેપારી મતદારોની બાદબાકી, ખેડૂત વિભાગમાં 406 અને વેપારી વિભાગમાં 10 મતદારો નોંધાયા.
Published on: 07th September, 2025
સાયલા APMCની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આખરી મતદાર યાદી જાહેર થઈ છે. જેમાં ખેડૂત મતદાર વિભાગમાં 26 સહકારી મંડળીઓના 406 ખેડૂત મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વેપારી મતદાર વિભાગમાં 10 વેપારીઓને મતદાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. યાર્ડમાં 50 હજારથી ઓછી શેષ ભરતા વેપારીઓ બાકાત થયા છે.

Published on: September 07, 2025