ફંડ અને સપોર્ટના અભાવે 2025માં આ મોટા STARTUP બંધ થયા.
ફંડ અને સપોર્ટના અભાવે 2025માં આ મોટા STARTUP બંધ થયા.
Published on: 27th December, 2025

2025 સ્ટાર્ટઅપ્સ માટે મુશ્કેલ રહ્યું; ભંડોળના અભાવે જાણીતા STARTUP બંધ થયા. રોકાણના પ્રયત્નો નિષ્ફળ રહ્યા. Hike, જે WhatsApp સામે હરીફ હતી, સરકારના પ્રતિબંધથી બંધ થઈ. Dunzo, જે Reliance Retail દ્વારા સમર્થિત હતી, સ્પર્ધામાં ટકી ના શકી. OTP, સબ્સ્ક્રિપ્શન કરિયાણા સેવા અને Bluesmart, Ola/Uber જેવી કેબ સેવા પણ બંધ થઈ.