વર્ષ 2026માં કારો મોંઘી થશે
વર્ષ 2026માં કારો મોંઘી થશે
Published on: 27th December, 2025

વર્ષ 2026થી ભારતમાં કાર ખરીદવી મોંઘી થશે. ઓટો કંપનીઓ જાન્યુઆરી 2026થી ભાવ વધારશે, કાચા માલના ભાવ વધવાને કારણે ભાવ વધારો જરૂરી છે. નિષ્ણાતોના મતે ભાવ 2-3% વધી શકે છે. JSW MG Motor, Mercedes-Benz India, BMW Motorrad India અને Ather Energy ભાવ વધારશે. ટુ-વ્હીલર અને Electric vehicles પણ મોંઘા થશે, વહેલા નિર્ણય લેવામાં ફાયદો છે.