2025નું વર્ષ દેશ માટે AIમાં ક્રાંતિનું વર્ષ
2025નું વર્ષ દેશ માટે AIમાં ક્રાંતિનું વર્ષ
Published on: 29th December, 2025

2026માં નવી ટેકનોલોજી વેપાર ક્ષેત્રે ધરમૂળથી બદલાવ લાવશે. ભારત સસ્તા Data centers જેવી વિશિષ્ટતા ધરાવતું નથી, ચીપ ઉત્પાદનમાં પણ Superpower બનવાની શક્યતા ઓછી છે. નીચી સ્કિલ અને ઓછી ઉત્પાદનક્ષમતા ધરાવતા કર્મચારીબળમાં અટવાયેલું છે, AIનો વપરાશ ચોક્કસ ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે.