સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, 84,500 પર ટ્રેડિંગ; નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો, મીડિયા અને રિયલ્ટીમાં મોટો ઘટાડો.
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, 84,500 પર ટ્રેડિંગ; નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો, મીડિયા અને રિયલ્ટીમાં મોટો ઘટાડો.
Published on: 30th December, 2025

30 ડિસેમ્બરે સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટી 84,500 પર અને નિફ્ટી 50 પોઈન્ટ ઘટી 25,880 પર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સના 30માંથી 23 શેરો ઘટ્યા. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો, ખાસ કરીને મીડિયા, રિયલ્ટી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો નોંધાયો છે. સતત છઠ્ઠા સેશનમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો.