રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ડિફેન્સ એકસ્પોનું આયોજન, ટાટા-LT સહિતની કંપનીઓ ભાગ લેશે.
રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ડિફેન્સ એકસ્પોનું આયોજન, ટાટા-LT સહિતની કંપનીઓ ભાગ લેશે.
Published on: 30th December, 2025

રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. આ સમિટમાં લઘુઉદ્યોગ ભારતી દ્વારા ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવશે, જેમાં ટાટા, LT જેવી અનેક કંપનીઓ ભાગ લેશે. આ એક્સ્પોથી ડિફેન્સ સાધનોના ઉત્પાદકોને માર્ગદર્શન મળશે અને બાયર્સ-સેલર્સ માટે એક સેતુ બનશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ એક તક છે. આ સમિટથી ટુરિઝમ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.