ટેરિફના કારણે અમેરિકાની હાલત ખરાબ: 717 કંપનીઓએ દેવાળું ફૂંક્યું, 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
ટેરિફના કારણે અમેરિકાની હાલત ખરાબ: 717 કંપનીઓએ દેવાળું ફૂંક્યું, 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
Published on: 29th December, 2025

USAના પ્રમુખ ટ્રમ્પની Tariff Warથી અમેરિકાની હાલત કફોડી થઈ; કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ. 2010ની મહામંદી પછી સૌથી વધુ કંપનીઓ નાદાર થઈ, 2025માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70 હજારથી વધુ નોકરીઓ ખતમ થઈ. ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી અમેરિકન અર્થતંત્રને ગંભીર નુકસાન થયું છે.