આ કાર 5 જાન્યુઆરીએ 540° કેમેરા અને એડવાન્સ ADAS સાથે લોન્ચ થશે, જે ચાલતું થિયેટર બનશે.
આ કાર 5 જાન્યુઆરીએ 540° કેમેરા અને એડવાન્સ ADAS સાથે લોન્ચ થશે, જે ચાલતું થિયેટર બનશે.
Published on: 27th December, 2025

મહિન્દ્રા XUV 7XO 5 જાન્યુઆરી, 2026ના રોજ લોન્ચ થશે. જેમાં ટેકનોલોજી, લક્ઝરી, BYOD સપોર્ટ સાથેનું ઇન-કાર થિયેટર, 540 ડિગ્રી કેમેરા અને એડવાન્સ ADAS સિસ્ટમ હશે. આ સાથે ટ્રીપલ સ્ક્રીન સેટઅપ, 16-સ્પીકર હર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ અને પ્રીમિયમ લેધર ઇન્ટિરિયર પણ મળશે. આ કાર ટાટા સફારીને ટક્કર આપશે.