સેન્સેક્સ 50 પોઈન્ટ વધી 85,100 પર, નિફ્ટી 26,000 ઉપર; IT, મેટલમાં તેજી, ઓટો, રિયલ્ટીમાં વેચવાલી.
સેન્સેક્સ 50 પોઈન્ટ વધી 85,100 પર, નિફ્ટી 26,000 ઉપર; IT, મેટલમાં તેજી, ઓટો, રિયલ્ટીમાં વેચવાલી.
Published on: 29th December, 2025

સોમવારે સેન્સેક્સ 50 પોઈન્ટ વધી 85,100 પર અને નિફ્ટી 26,050 પર ટ્રેડ કરી રહ્યો છે. NSEના IT, મેટલ સેક્ટરમાં તેજી છે, જ્યારે ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટર નીચે છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. રોકાણકારોએ ₹1,773 કરોડના શેર્સ ખરીદ્યા.