ભારતીય માર્કેટમાં SUVનો દબદબો, Nexon અને Cretaના વેચાણમાં મોટો ઉછાળો.
ભારતીય માર્કેટમાં SUVનો દબદબો, Nexon અને Cretaના વેચાણમાં મોટો ઉછાળો.
Published on: 28th December, 2025

ભારતીય ગ્રાહકો Sedan, Hatchback છોડી SUV તરફ વળ્યા, કારણ કે સારી રોડ પ્રેઝન્સ, સ્પેસ અને સેફ્ટી. GST સ્લેબમાં ફેરફારથી ગાડીઓ બજેટમાં બંધ બેસતી થઈ છે. Tata Nexon, Hyundai Cretaની ધૂમ, Punch અને Fronxનો દબદબો, Mahindra, Marutiની મોટી છલાંગ, Tata Sierraનો ક્રેઝ જોવા મળ્યો.