ફેક્ટરીમાં માણસો જેવા Robot, ફોલ્ડેબલ iPhone અને 2026ની Economy-Tech Event.
ફેક્ટરીમાં માણસો જેવા Robot, ફોલ્ડેબલ iPhone અને 2026ની Economy-Tech Event.
Published on: 29th December, 2025

આ વર્ષે ફેક્ટરીમાં કામ કરતા માણસો જેવા Robotનું ડિસ્પ્લે અને Appleના ફોલ્ડેબલ ફોન્સના લોન્ચિંગની શક્યતા છે. 2026માં Global Economy અને ટેકનોલોજીને લગતી મોટી Events થશે, જે Business માટે મહત્વપૂર્ણ રહેશે.