તમારા બજેટમાં 700 KM રેન્જવાળી બાઇક.
તમારા બજેટમાં 700 KM રેન્જવાળી બાઇક.
Published on: 28th December, 2025

ભારતીય બજારમાં TVS ટુ-વ્હીલર્સની માંગ છે. આ બાઇક સ્ટાઇલિશ ડિઝાઇન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. TVS Raider યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇક તરીકે જાણીતું છે. તેની કિંમત ઓછી અને માઇલેજ સારું હોવાથી વેચાણ વધ્યું છે. આ બાઇક 5.9 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. કંપની 70 KM/L માઇલેજ અને ફુલ ટાંકીમાં 700 KM સુધીની રેન્જનો દાવો કરે છે. TVS Raider એ Bajaj Pulsar 125 અને Hero Xtreme 125R સાથે સ્પર્ધા કરે છે.