2025માં સૌથી વધુ વેચાઇ આ કંપનીની બાઇક
2025માં સૌથી વધુ વેચાઇ આ કંપનીની બાઇક
Published on: 27th December, 2025

ભારત ટુ-વ્હીલર સેગમેન્ટ માટે વિશ્વનું સૌથી મોટું બજાર છે. 2025માં સૌથી વધુ વેચાયેલી બાઇકમાં Hero Splendor 3.48 લાખ યુનિટ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ Honda Shine 1.86 લાખ યુનિટ સાથે બીજા ક્રમે અને Bajaj Pulsar 1.13 લાખ યુનિટ સાથે ત્રીજા ક્રમે રહી. Hero HF Deluxe ચોથા અને TVS Apache પાંચમા ક્રમે રહી. Royal Enfield Classic 350 પણ ટોપ સેલિંગ બાઇકમાં સામેલ છે.