ટેક્સથી બેંકિંગ સુધી, સરકારે મધ્યમ વર્ગને રાહત આપતા 5 મોટા નિર્ણયો કર્યા.
ટેક્સથી બેંકિંગ સુધી, સરકારે મધ્યમ વર્ગને રાહત આપતા 5 મોટા નિર્ણયો કર્યા.
Published on: 18th December, 2025

કેન્દ્ર સરકારે 2025 સુધીમાં લોકોના આર્થિક જીવનમાં પરિવર્તન લાવવા પ્રયાસો કર્યા છે. બેંકિંગ, ટેક્સ અને DIGITAL transactionમાં ફેરફારોથી આવક અને ખર્ચ પર અસર પડી છે. RBIએ ઝીરો બેલેન્સ ખાતાધારકો માટે UPI, IMPS, NEFT અને RTGS જેવી DIGITAL સુવિધાઓ મફત કરી છે. ટેક્સ સ્લેબમાં ફેરફાર થતા હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ દૂર કરાયો છે. સરકારે GSTમાં પણ સુધારા લાગુ કર્યા છે.