જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડનું કેશ હોલ્ડિંગ 18% વધીને રૂ. 4 લાખ કરોડને પાર.
જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડનું કેશ હોલ્ડિંગ 18% વધીને રૂ. 4 લાખ કરોડને પાર.
Published on: 07th September, 2025

જુલાઈમાં ટ્રેડ અનિશ્ચિતતાઓ અને નવી ફંડ ઓફરો વચ્ચે, શેરબજારમાં ઊંચા મૂલ્યાંકનને કારણે મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું ટોટલ કેશ હોલ્ડિંગ પ્રથમવાર રૂ. 4 લાખ કરોડને વટાવી ગયું. પ્રાઈમએમએફના ડેટાબેઝ મુજબ, કેશ હોલ્ડિંગ સતત બે મહિના ઘટ્યા પછી, માસિક ધોરણે આશરે 18% વધીને રૂ. 4.16 લાખ કરોડ થયું.