વર્તમાન વર્ષના GDP અંદાજમાં ADB અને India Ratings દ્વારા ઘટાડો કરાયો.
વર્તમાન વર્ષના GDP અંદાજમાં ADB અને India Ratings દ્વારા ઘટાડો કરાયો.
Published on: 24th July, 2025

અમેરિકાના ટેરિફને કારણે નિકાસ, Investment પર અસરથી ADB તથા India Ratings દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો થયો છે. ADBએ વિકાસ દરનો અંદાજ 6.70% થી ઘટાડી 6.50% કર્યો છે, પરંતુ જુલાઈના રિપોર્ટમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે તેવું જણાવ્યું છે.