આજ-કાલ: દર આઠ મિનિટે એક બાળક ગાયબ?: ભારતમાં હ્યુમન ટ્રાફિકિંગ, કારણો અને તેને રોકવાના પ્રયાસોની વાત.
આજ-કાલ: દર આઠ મિનિટે એક બાળક ગાયબ?: ભારતમાં હ્યુમન ટ્રાફિકિંગ, કારણો અને તેને રોકવાના પ્રયાસોની વાત.
Published on: 30th July, 2025

દર આઠ મિનિટે એક બાળક ગાયબ થાય છે! હ્યુમન ટ્રાફિકિંગ એક મોટો ગુનો છે. વર્ષે 173 બિલિયન ડોલરનો નફો કરવેરા વગરનો છે. વિશ્વમાં પાંચ કરોડ લોકો આધુનિક ગુલામી કરે છે. ભારતમાં દર વર્ષે હજારો કેસ નોંધાય છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હોય છે. આને રોકવા માટે જાગૃતિ, શિક્ષણ અને સરકારી તંત્રની સંવેદનશીલતા જરૂરી છે. ચાલો આપણે સાથે મળીને આ દૂષણને નાબૂદ કરીએ.