સુરતમાં ZEE Cine એવોર્ડ જેવો માહોલ: પલક મૂછલ અને મિથુનની સુરાવલી, પોલીસ જવાનો ઉભા થયા.
સુરતમાં ZEE Cine એવોર્ડ જેવો માહોલ: પલક મૂછલ અને મિથુનની સુરાવલી, પોલીસ જવાનો ઉભા થયા.
Published on: 05th October, 2025

સુરતમાં "એક શામ પોલીસ કે નામ" અંતર્ગત પલક મૂછલ અને મિથુન શર્માએ 60 મ્યુઝિશિયનો સાથે "A Tribute To Indian Cinema" પ્રસ્તુત કર્યું. પોલીસ જવાનો ‘એ મેરે વતન કે લોગો’ ગીત પર ઉભા થઈ ગયા. પલક અને મિથુનના India Tourની શરૂઆત સુરતથી થઇ. આ કૉન્સર્ટ સુરત પોલીસને સમર્પિત હતી, જેમાં 20,000 લોકોએ ભાગ લીધો.