બુધવારનું રાશિફળ: વૃષભને પ્રમોશન, ધન રાશિના જાતકો માટે કારકિર્દીમાં પરિવર્તનના યોગ.
બુધવારનું રાશિફળ: વૃષભને પ્રમોશન, ધન રાશિના જાતકો માટે કારકિર્દીમાં પરિવર્તનના યોગ.
Published on: 22nd July, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર, 23 જુલાઈ, બુધવાર 2025નો દિવસ કારકિર્દી માટે ખાસ બની શકે છે. વૃષભ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનના સમાચાર મળશે. ધન રાશિના લોકોને કારકિર્દીમાં પરિવર્તનના સમાચાર મળી શકે છે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણો. ગ્રહોની સ્થિતિ મજબૂત હોવાથી પોઝિટિવ વિચારોથી કામ પૂર્ણ થશે. આવકની સાથે ખર્ચ પણ રહેશે.