આજથી શ્રાવણ માસ શરૂ: ચાર સોમવાર; કઈ રાશિના જાતકે કેવી રીતે પૂજા કરવી. શિવજીને અતિપ્રિય માસ.
Published on: 25th July, 2025
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જેમાં 4 સોમવાર આવશે. શુક્રવારથી શરૂ થતા વરસાદની શક્યતા છે. આ વખતે શ્રાવણ માસ વહેલો શરૂ થયો છે, જે 23 ઓગસ્ટે પૂર્ણ થશે. નવગ્રહ નડતર નિવારણ માટે શિવજીની ઉપાસના ઉત્તમ છે. શિવજી જળ ચડાવવાથી પણ પ્રસન્ન થાય છે. કુંવારા લોકો અને દાંપત્યજીવનમાં સમસ્યા હોય તેમણે શુદ્ધ જળ ચડાવી 'ઓમ્ નમઃ શિવાય' મંત્ર બોલી ચણાની દાળ અને પતાસા અર્પણ કરવા. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય છે, કારણ કે પાર્વતીએ તેમને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું.

Published on: July 25, 2025
Published on: 27th July, 2025