આ સપ્તાહનું રાશિફળ: મિથુન રાશિને પરિણામ, કન્યા રાશિને સુખદ દિનચર્યા; જાણો તમારી રાશિનું સપ્તાહ કેવું રહેશે.
આ સપ્તાહનું રાશિફળ: મિથુન રાશિને પરિણામ, કન્યા રાશિને સુખદ દિનચર્યા; જાણો તમારી રાશિનું સપ્તાહ કેવું રહેશે.
Published on: 27th July, 2025

27 જુલાઈથી 02 ઓગસ્ટ 2025 સુધીનું રાશિફળ જાણો. આ અઠવાડિયે મોજમસ્તી, આત્મવિશ્વાસ અને આર્થિક લાભ થશે. પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખો, ગુસ્સો ટાળો અને અંગત બાબતોથી દૂર રહો. વ્યવસાયમાં સફળતા મળશે, પણ રોકાણ માટે રાહ જુઓ. પતિ-પત્ની વચ્ચે સુમેળ જાળવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા વિચારો આયોજનબદ્ધ રાખો, વડીલોની સલાહ લો અને અભ્યાસમાં ધ્યાન આપો. રિયલ એસ્ટેટમાં લાભ અને લવ લાઈફમાં તણાવ આવી શકે છે.