ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિ શારીરિક-માનસિક સ્વસ્થતા અનુભવશે, કર્ક રાશિના જાતકો પૈસા પાછા મેળવી શકશે.
ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિ શારીરિક-માનસિક સ્વસ્થતા અનુભવશે, કર્ક રાશિના જાતકો પૈસા પાછા મેળવી શકશે.
Published on: 23rd July, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર, 24 જુલાઈ 2025ના ગુરુવારની ચંદ્ર રાશિ મિથુન છે. વૃષભ રાશિના લોકો સમસ્યાઓ ઉકેલશે, સિંહ રાશિના લોકોને સફળતા મળશે. કન્યા રાશિના બાકી કામ શરૂ થશે, વૃશ્ચિક રાશિનો આત્મવિશ્વાસ વધશે. ધન રાશિના સંબંધોમાં મધુરતા આવશે, મકર રાશિને મોટા ઓર્ડર મળશે અને મીન રાશિને લાભ થશે. કર્ક રાશિએ પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. જ્યોતિષી ડો. અજય ભામ્બીના મતે તમામ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.