20 જુલાઈનું ટેરો રાશિફળ : મિથુન માર્ગદર્શક, કન્યાને સંબંધોમાં અંતર.
Published on: 19th July, 2025
ટેરોકાર્ડ મુજબ, જાણો ડો. બબીના પાસેથી મેષ રાશિનો દિવસ સમૃદ્ધિ, પારિવારિક એકતાનો રહેશે. વૃષભ રાસી માટે ભાવનાત્મક સંતુલનનો દિવસ રહેશે. મિથુન રાશી માટે ધીરજ અને સમજણથી ભરેલો રહેશે. કર્ક રાસી માટે આત્મ નિરીક્ષણનો દિવસ છે. સિંહ રાશિ માટે વિચાર શીલ પણ ઉત્સુક રહેશે. કન્યા રાશિ માટે પરિવર્તનનો સંકેત છે. તુલા રાશિ માટે ચતુરાઈ અને તકેદારીનો દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ માટે સંતુલનનો દિવસ છે. ધન રાશિ માટે પરિવર્તન અને તકોથી ભરેલો દિવસ છે. મકર રાશિ માટે આશા અને સકારાત્મક સંકેતોથી ભરેલો દિવસ રહેશે. કુંભ રાશી માટે આજે ભાવનાત્મક રીતે એકલતા અનુભવી શકો છો. મીન રાશિ આત્મવિશ્વાસથી ભરેલા રહેશો.

Published on: July 19, 2025