મંગળવારનું રાશિફળ: કર્ક રાશિને માહિતી અને સિંહ રાશિને સપનું સાકાર થઈ શકે; જાણો તમારી રાશિનું ભવિષ્ય.
મંગળવારનું રાશિફળ: કર્ક રાશિને માહિતી અને સિંહ રાશિને સપનું સાકાર થઈ શકે; જાણો તમારી રાશિનું ભવિષ્ય.
Published on: 21st July, 2025

22 જુલાઈ, 2025નું રાશિફળ વિક્રમ સંવત 2081, અષાઢ વદ બારસ છે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણો. હકારાત્મક અને નકારાત્મક બાબતો, વ્યવસાય, પ્રેમ જીવન અને સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવો. લકી કલર અને નંબર પણ જાણો. કર્ક રાશિના જાતકોને સંપર્ક સ્ત્રોતો દ્વારા મહત્ત્વની માહિતી મળશે, જ્યારે સિંહ રાશિના જાતકોનું સપનું સાકાર થઈ શકે છે.