આ સપ્તાહનું રાશિફળ: મકરને નવી ઓળખ, કર્કને નવી દિશા મળશે, જાણો તમારી રાશિનું ફળ.
આ સપ્તાહનું રાશિફળ: મકરને નવી ઓળખ, કર્કને નવી દિશા મળશે, જાણો તમારી રાશિનું ફળ.
Published on: 20th July, 2025

20 જુલાઈ રવિવારથી, 26 જુલાઈ શનિવાર 2025 સુધીનું રાશિફળ જાણો જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી. પોઝિટિવ બાબતોમાં આ અઠવાડિયે તમે સ્થિર મનથી કામ કરશો. NEGATIVE બાબતોમાં યુવાનોએ ઉતાવળ કરવી નહીં. BUSINESS માં ભાગીદારીમાં સંકલન જરૂરી છે. LOVE માં ગેરસમજ થઈ શકે છે. HEALTH માટે સંતુલિત દિનચર્યા જરૂરી છે. LUCKY NUMBER અને કલર પણ જાણો.