આજે ન્યાયના દેવતાનો નવપંચમ રાજયોગ: શનિદેવની પિતા સૂર્ય સાથે યુતિ, મેષ-તુલા સહિત ત્રણ રાશિનું ભાગ્ય ચમકશે.
આજે ન્યાયના દેવતાનો નવપંચમ રાજયોગ: શનિદેવની પિતા સૂર્ય સાથે યુતિ, મેષ-તુલા સહિત ત્રણ રાશિનું ભાગ્ય ચમકશે.
Published on: 24th July, 2025

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ પિતા સૂર્ય સાથે યુતિ કરશે, જેનાથી ત્રણ રાશિના જાતકોને સફળતા મળશે. આજે સૂર્ય અને શનિ 120 ડિગ્રી પર હશે, જેથી નવપંચમ રાજયોગ રચાશે. આ દરમિયાન શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં રહેશે, સૂર્ય કર્ક રાશિમાં છે. આ યુતિથી બનેલ નવપંચમ રાજયોગ મેષ, તુલા રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. શનિ છઠ્ઠા અને દસમા ભાવમાં હોવાથી સફળતા મળી શકે છે. This analysis is based on চন্দ্র রাশি.