રાજસ્થાનમાં દુર્ઘટના, PMનો રેકોર્ડ અને ગાંધીનગરમાં અકસ્માત – Morning News Brief.
Published on: 26th July, 2025
રાજસ્થાનમાં સ્કૂલ બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 બાળકોનાં દુઃખદ મૃત્યુ થયા, PM મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો. ગાંધીનગરમાં "પીધેલા" ની કારે 2 લોકોનો ભોગ લીધો. PM મોદી તમિલનાડુમાં 4800 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. મનસુખ માંડવિયા કારગિલ વિજય દિવસ પર લદાખમાં પદયાત્રા કરશે. ALT બાલાજી સહિત 25 OTT પ્લેટફોર્મ ban. મુંબઈમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Published on: July 26, 2025