શનિ-મંગળની પ્રતિયુતિની દેશ-દુનિયા પર અસર: ડો. પંકજ નાગર દ્વારા સમજૂતી. (Global Astroguru Dr. Pankaj Nagar)
શનિ-મંગળની પ્રતિયુતિની દેશ-દુનિયા પર અસર: ડો. પંકજ નાગર દ્વારા સમજૂતી. (Global Astroguru Dr. Pankaj Nagar)
Published on: 20th July, 2025

28 જુલાઈથી 13 સપ્ટેમ્બર સુધી મંગળનું કન્યા રાશિમાં ભ્રમણ થતા શનિ-મંગળ સામસામે આવશે, જેને પ્રતિ યુતિ કહેવાય છે. આ દરમિયાન દેશ-વિદેશ, યુદ્ધ, સોનું, ચાંદી, શેર બજાર અને રાશિ જાતકોને કેવા પરિણામ મળશે તેની વાત Global Astroguru Dr. Pankaj Nagar વીડિયોમાં સમજાવે છે. સાથે જ, માઠા પરિણામોથી બચવા માટેના ઉપાયો પણ સૂચવે છે.