બુધવારનું રાશિફળ: સિંહ રાશિ માટે ગ્રહો શુભ, ધન રાશિને ખાસ સમાચાર મળશે; જાણો રાશિફળ.
બુધવારનું રાશિફળ: સિંહ રાશિ માટે ગ્રહો શુભ, ધન રાશિને ખાસ સમાચાર મળશે; જાણો રાશિફળ.
Published on: 15th July, 2025

ગુજરાતી પંચાંગ મુજબ, 16 જુલાઈ, 2025 ના દિવસનું રાશિફળ જાણો. કઈ રાશિ માટે દિવસ કેવો રહેશે? મેષ રાશિના મિત્રોને મળીને ખુશ થશે, વૃષભની આર્થિક સ્થિતિ સુધરશે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે તે જાણો. કુંભ રાશિને ભાગીદારીથી ફાયદો થશે. મીન રાશિએ યોગ્ય નિર્ણયો લેવા. Positive અને Negative પાસાઓ તેમજ business, love અને health વિશે જાણો.