રવિવારનું રાશિફળ: વૃષભને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત, કર્કને શુભ સમાચાર મળશે.
Published on: 19th July, 2025
ગુજરાતી પંચાંગ અનુસાર, 20 જુલાઈ 2025, વિક્રમ સંવત 2081ની અષાઢ વદ દસમ છે. જુદી જુદી રાશિઓ માટે દિવસ કેવો રહેશે તે જાણો. વૃષભ રાશિના જાતકોને પ્રિય વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થશે. કર્ક રાશિના જાતકોને લાંબા સમયથી રાહ જોવાતા શુભ સમાચાર મળશે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે એ તમારી રાશિ પ્રમાણે જાણી લો.

Published on: July 19, 2025