26 જુલાઈએ ગજલક્ષ્મી રાજયોગ: 12 વર્ષ બાદ મિથુન રાશિમાં શુક્ર-ગુરુ યુતિથી વૃષભ સહિત ત્રણ રાશિને શ્રાવણમાં લાભ થશે.
26 જુલાઈએ ગજલક્ષ્મી રાજયોગ: 12 વર્ષ બાદ મિથુન રાશિમાં શુક્ર-ગુરુ યુતિથી વૃષભ સહિત ત્રણ રાશિને શ્રાવણમાં લાભ થશે.
Published on: 22nd July, 2025

26 જુલાઈએ શુક્ર અને ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે, જે 12 વર્ષ પછી મિથુન રાશિમાં થશે. આ રાજયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે, જેમાં સંપત્તિ વધશે, આવક વધશે, વૈભવી વસ્તુ ખરીદી શકશો. ખાસ કરીને વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ, સંગીતમાં રસ અને કૌટુંબિક સુખ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. આ ઉપરાંત અન્ય રાશિઓ માટે પણ આ રાજયોગ લાભદાયી રહેશે.