US વિઝા: 'ટ્રમ્પનો તમાચો', હવે 4 વર્ષના જ સ્ટુડન્ટ વિઝા; વિદ્યાર્થી, વાલી માટે એક્સપર્ટની સલાહ અને અસરો.
Published on: 30th August, 2025
અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નિયમો બદલાયા છે. હવે સ્ટુડન્ટ વિઝા મહત્તમ 4 વર્ષ માટે જ મળશે, કોર્સ લાંબો હોય તો વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડશે. સરકારના મતે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ પછી ગેરકાયદેસર રીતે રોકાતા હતા, જેને રોકવા આ નિયમ જરૂરી છે. એક્સપર્ટ જનક નાયકે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ સલાહ આપી છે, જેનું પાલન કરવું જરૂરી છે.

Published on: August 30, 2025