પાલનપુરમાં કિસાન મહાપંચાયત: ખેડૂતો-ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે નેતાઓ ઉપસ્થિત રહ્યા.
પાલનપુરમાં કિસાન મહાપંચાયત: ખેડૂતો-ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે નેતાઓ ઉપસ્થિત રહ્યા.
Published on: 30th November, 2025

AAP દ્વારા બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું. આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ રહી છે. જેમાં AAPના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. મોટી સંખ્યામાં AAP કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા છે.