શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો
શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો
Published on: 30th November, 2025

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા. શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા હોય છે, પરંતુ આ વર્ષે ભાવ આસમાનને આંબી ગયા છે. ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળી છે. શાકભાજી મોંઘા હોવાથી વેપારીઓ પરેશાન છે. Vegetables ના ભાવમાં વધારો થતા લોકોને મુશ્કેલી પડી રહી છે.