વલ્લભીપુર બ્રાન્ચની D-2 કેનાલની સફાઈ ન થવાથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
વલ્લભીપુર બ્રાન્ચની D-2 કેનાલની સફાઈ ન થવાથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
Published on: 02nd December, 2025

વલ્લભીપુર શાખાની D-2 કેનાલમાં સફાઈના અભાવે ઝાડી-ઝાખરા ઉગી નીકળતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. અનેક રજૂઆતો છતાં નર્મદા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લખતર તાલુકામાંથી પસાર થતી આ કેનાલની સફાઈ જરૂરી છે.