PM કિસાનનો 20મો હપ્તો 2 ઓગસ્ટે વારાણસીથી જાહેર થશે.
Published on: 30th July, 2025
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટે જાહેર થશે, PM મોદી વારાણસીથી જાહેરાત કરશે. આ યોજના હેઠળ, દર ચાર મહિને 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થાય છે, અને ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. શરૂઆતમાં નાના ખેડૂતોને લાભ મળતો હતો, પરંતુ બાદમાં સુધારો થયો. જોકે, સંસ્થાકીય જમીન ધારકો અને અમુક આવક ધરાવતા લોકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

Published on: July 30, 2025