છોટાઉદેપુરમાં GATL કિસાન સુવિધા કેન્દ્ર ખાતે 1000 ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ અપાયું
છોટાઉદેપુરમાં GATL કિસાન સુવિધા કેન્દ્ર ખાતે 1000 ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ અપાયું
Published on: 02nd December, 2025

છોટાઉદેપુરના GATL કિસાન સુવિધા કેન્દ્ર, GSFC પર ખેડૂતોને સડેલું બિયારણ મળતા હોબાળો થયો. આશરે 1000 ખેડૂતોને આ બિયારણ આપવામાં આવ્યું છે. અગાઉ 14 નવેમ્બરના રોજ આપેલ મકાઈના બિયારણ પણ 30% જ ઉગ્યા હતા. ખેડૂતોએ બિયારણ બદલવાની માંગ કરી છે.કર્મચારી પાર્થ રાજસિંહે અરજી લઈ ફરિયાદ કરી વળતર માટે કંપનીને જાણ કરવાનું જણાવ્યું.