દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર: વિઘે 80 હજારની આવક.
દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર: વિઘે 80 હજારની આવક.
Published on: 20th March, 2026

નવલગઢના ખેડૂતે મલ્ચિંગ અને ગ્રો-કવર ટેકનોલોજીથી દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કર્યું. પરંપરાગત ખેતીમાં ખર્ચ વધે અને વળતર ઘટે ત્યારે ખેડૂતોએ વિચાર બદલવો જોઈએ. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી નવી રાહ ચીંધી.