શેત્રુંજય ડુંગર પર માતાજીના મંદિર પાસે સિંહ, વન મંત્રીએ ફોટો શેર કર્યો.
શેત્રુંજય ડુંગર પર માતાજીના મંદિર પાસે સિંહ, વન મંત્રીએ ફોટો શેર કર્યો.
Published on: 20th March, 2026

પાલીતાણાનો શેત્રુંજય ડુંગર ચર્ચામાં છે, જ્યાં માતાજીના મંદિર પાસે સિંહ જોવા મળ્યો. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ ફોટો શેર કર્યો છે, જેમાં સિંહ મંદિરના દ્વાર પાસે આરામ કરતો દેખાય છે. આ ફોટો viral થયો છે અને વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ જાગ્યું છે. શેત્રુંજય ડુંગર આસપાસ સિંહો અવારનવાર જોવા મળે છે. હવે તેઓ ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં રહેઠાણ બનાવી રહ્યા છે. આ ઘટના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે.