બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોની રેલી: મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન.
બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોની રેલી: મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન.
Published on: 20th March, 2026

આંગણવાડી કાર્યકરોએ ઓછા વેતન અને કામના ભારણ સામે બાવળા અને ધોળકામાં રેલી કાઢી મામલતદાર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા. ૬ મહિનાથી શાકભાજી-મસાલાના બિલ બાકી હોવાથી કૂપોષણ નાબૂદી માટે બહેનોએ ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. માત્ર Rs.5,500ના વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ છે એવો આક્રોશ વ્યક્ત કર્યો.