MS યુનિવર્સિટીના B.Sc સ્ટુડન્ટ પર હુમલો: યુવકે કહ્યું, 'મેં તેમને સમજાવ્યા પણ તેમણે મારું સાંભળ્યું નહીં.'
MS યુનિવર્સિટીના B.Sc સ્ટુડન્ટ પર હુમલો: યુવકે કહ્યું, 'મેં તેમને સમજાવ્યા પણ તેમણે મારું સાંભળ્યું નહીં.'
Published on: 20th March, 2026

વડોદરામાં MS યુનિવર્સિટીના B.Sc સ્ટુડન્ટ પર હુમલો. ફરિયાદી આફતાફહુસેને જણાવ્યું કે તેઓ મિત્ર સાથે વાત કરતા હતા ત્યારે ઉઝેર મેમણે કારણ વગર ઝઘડો કર્યો અને માર માર્યો. આફતાફહુસેનને માથામાં અને આંગળીમાં ઈજા થઈ છે. અકોટા પોલીસે ઉઝેર મેમણ, જાહિદ મેમણ અને રેહાન વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આફતાફે CCTV ફૂટેજ તપાસવાની પણ વાત કરી છે.