સુરતના વડોદમાં ગેસ સિલિન્ડર કાળાબજારી પર દરોડા, પુરવઠા વિભાગે 241 સિલિન્ડર જપ્ત કર્યા.
સુરતના વડોદમાં ગેસ સિલિન્ડર કાળાબજારી પર દરોડા, પુરવઠા વિભાગે 241 સિલિન્ડર જપ્ત કર્યા.
Published on: 20th March, 2026

સુરતના વડોદ વિસ્તારમાં અગ્રવાલ એજન્સી પર પુરવઠા વિભાગના દરોડા, 241 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા. ગેરકાયદેસર કાળાબજાર અને રીફિલિંગની આશંકા. એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી અને લાયસન્સ રદ થવાની શક્યતા. Surat શહેરમાં અન્ય દરોડાની શક્યતા.