સુરેન્દ્રનગર શહેરીજનોને 31 માર્ચ સુધીમાં મિલકત, વ્યવસાય, પાણી વેરા ભરવા તાકીદ.
સુરેન્દ્રનગર શહેરીજનોને 31 માર્ચ સુધીમાં મિલકત, વ્યવસાય, પાણી વેરા ભરવા તાકીદ.
Published on: 20th March, 2026

સુરેન્દ્રનગર મનપામાં રજા દિવસોમાં પણ વેરાની વસુલાત કરાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 31 માર્ચ 2026 સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ વેરા વસૂલાત કેન્દ્રો શરૂ રાખવામાં આવ્યા છે. જેથી શહેરીજનોને Property Tax, Professional Tax અને Water Tax ભરવામાં સરળતા રહે.